આપેલ આકૃતિ માટે,જો બ્લોક સંતુલન સ્થિતિમાં રહેતો હોય,તો બ્લોક અને દીવાલ વચ્ચેનું ઘર્ષણ બળ $N$ માં શોધો.

  • A
    $100$
  • B
    $50$
  • C
    $200$
  • D
    કોઈ નહીં

Explore More

Similar Questions

જો બિંદુઓ $Q(2, 2, 1)$ અને $R(5, 1, -2)$ ને જોડતી રેખા પરના બિંદુ $P$ નો $x$-યામ $4$ હોય,તો $P$ નો $z$-યામ શોધો.

નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
$(a)$ ક્લોસ્ટ્રીડીયમ બ્યુટીલીકમ $(i)$ સાયક્લોસ્પોરીન-$A$
$(b)$ ટ્રાઈકોડર્મા પોલીસ્પોરમ $(ii)$ બ્યુટીરીક એસિડ
$(c)$ મોનાસ્કસ પરપુરીયસ $(iii)$ સાઈટ્રીક એસિડ
$(d)$ એસ્પર્જીલસ નાઈજર $(iv)$ રુધિરમાં કોલેસ્ટેરોલ ઘટાડતો ઘટક

$(a)\quad (b)\quad (c)\quad (d)$

સૌથી નાનો ધન પૂર્ણાંક $n$ જેના માટે $(1+i)^n=(1-i)^n$ થાય,તે

નીચેનામાંથી કયો ફૂગમાં લિંગી પ્રજનનનો પ્રકાર નથી?

નીચેનામાંથી કયું તત્વ અપરરૂપતા (allotropy) દર્શાવતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo